STORYMIRROR

Vandana Patel

Inspirational Others

3  

Vandana Patel

Inspirational Others

વિશ્વાસ

વિશ્વાસ

1 min
200

આંધળો વિશ્વાસ એ જ કહેવાય છે અંધવિશ્વાસ,

ધર્મમાં ભૂવા ભરાડી ને ભૂઈ, હોય છે અતૂટ વિશ્વાસ, 

એ ઠરે જ્યારે અંધવિશ્વાસ કે ફેરવાઈ અંધશ્રદ્ધામાં,

સાંભળવા મળે આ જ શબ્દ વારંવાર રાખ્યો'તો વિશ્વાસ. 


સગા સંબંધી સ્નેહી કે મિત્રો પર કરીએ આંખ બંધ કરી વિશ્વાસ, 

દગો દઈ જાય, નાણાં ડૂબાડે, વચન ન પાળે, કે વાયદાને ઠેલ્યા કરે,

ત્યારે અનુભવે શીખાય, ઓળખીએ મધુ નીતરતાં માણસોની લાળ,

વિશ્વાસે વહાણ ચાલતાં, હવે એ જમાનો ગયો, રાખતા'તા વિશ્વાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational