STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance Tragedy Inspirational

3  

Tejas Vasani Jamnagar

Romance Tragedy Inspirational

વિશિષ્ટ શક્તિ દીકરી

વિશિષ્ટ શક્તિ દીકરી

1 min
186

પૂછો એમને, જેમને દીકરી નથી,

દીકરી છે ! એમને, કિંમત નથી,


માંગે વહુ, કહે દીકરી સમજીશ,

દીકરી જેમ રાખવા હિંમત નથી,


દીકરી કહેવાય લક્ષ્મી અવતાર,

દીકરીને છૂટ આપવા સંમંત નથી,


દીકરાઓ લાવશે સ્વર્ગની સીડી,

આપવામાં નહીં થાકે અંત નથી,


દીકરીઓ લાગે વ્હાલીને લાડલી,

ના'હોય કોઈ વંશ એનો ખંત નથી,


સમજે વિશિષ્ટ શક્તિ છે, દીકરી !

હોય ઘર દીકરી બીજી મમત નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance