STORYMIRROR

shekhar kharadi

Drama Others

2  

shekhar kharadi

Drama Others

વિરહ વ્યાકુળ

વિરહ વ્યાકુળ

1 min
62

નેણ વાટ જુએ,

વેણ રાહ જુએ,


પ્રથમ મિલન પ્રસંગ સર્જવા

ઈંતજાર મનમાં ધમપછાડા કરે,


જોઈ વિરહ વ્યાકુળ હૃદયમાં

પ્રેમ છાનોમાનો ક્રંદન, કકળાટ કરે,


પણ મળે ભીતર,

અસમંજસનો દરિયો,

લાગણીનો ખારો કિનારો બની.


Rate this content
Log in

Similar gujarati poem from Drama