STORYMIRROR

shekhar kharadi

Inspirational Others

3  

shekhar kharadi

Inspirational Others

મંત્રમુગ્ધ

મંત્રમુગ્ધ

1 min
122

લીલાછમ,

પાંદડે... પાંદડે,

મદહોશ સુગંધ પ્રસરી

નવચેતન ઊર્જા જોઈ

આનંદમાં તરબોળ થયું

મંત્રમુગ્ધ મન,


હૂંફાળી હવા

શ્વાસને સ્પર્શી ગઈ

તાજા પુષ્પોની ખુશ્બુ,

ચંચળ મનને હરી ગઈ,


તીવ્ર દોડેલી ઉત્સુકતા

મજેદાર ખુશી ભરી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational