STORYMIRROR

shekhar kharadi

Drama Others

3  

shekhar kharadi

Drama Others

હૂંફાળી લાગણી

હૂંફાળી લાગણી

1 min
185

છિન્નભિન્ન હૃદયમાં ચઢી

વેરણછેરણ વ્યોમ વાદળી 

લાવી પ્રેમના ખાલી ખાલી

યાદોના જોરદાર વંટોળિયા,


જોર જોર શ્વાસોના ધબકારે..

ભીતર સૂકાઈ હૂંફાળી લાગણી

અત્યંત પીડાનું દમન લઈ

બહાર સળગી ઊઠ્યાં

લીલાછમ ડુંગરો...

તારી મારી મિલન પ્રતિક્ષામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama