STORYMIRROR

shekhar kharadi

Romance Others

3  

shekhar kharadi

Romance Others

નાજુક સંબંધ

નાજુક સંબંધ

1 min
177

સમજ કે અસંમજસનાં

વમળોમાં ફસાયો

પ્રેમનો નાજુક સંબંધ,


અચાનક,

શ્વાસોના ધબકારા વધ્યા,

હૃદયમાં લાગણી અટકી,


દર્દના ઘાવ ઉભરાયા

તિરાડો પડી સંબંધોમાં,


છૂટા પડવાની વેળા આવી

યાદોના શમણાં લઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance