STORYMIRROR

shekhar kharadi

Romance Others

3  

shekhar kharadi

Romance Others

સંગાથ

સંગાથ

1 min
207

બુદ્ધના કૃપાથી મળ્યો

જન્મોજન્મનો સંગાથ,


સત્કર્મના પુણ્યથી મળ્યો

અડીખમ સંબંધોનો સાથ,


લાગણીના ટીપે ટીપે મળ્યો

વ્હાલનો વિશાળ દરિયો,


દિલના રોમ રોમમાં મળ્યો

સપનાંનો સુંદર મહેલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance