ચુંબન
ચુંબન
1 min
10
પીળા પીળા પુષ્પોનું નજરાણું,
શીતલ આંખોને સ્પર્શી ગયું.
અત્તર જેવું ખુશ્બુ,
ઊંડા શ્વાસોમાં વસી ગયું.
ચંચળ જેવું મન,
ઝાડવા પર અટકી ગયું.
સ્નેહ જેવું હૃદય.,
ચુંબન આપવા ભટકી ગયું.
