ખાલીપો
ખાલીપો
મિલન અવસર પહેલા
કાળી વાદળી આભમાં ચઢી,
અણધારી આફત લાવી
ભીતરનો ' ખાલીપો ' જાણી,
વીજળીનો કડાકો સળવળ્યો
શ્વાસોમાં શ્વાસ વધ્યો,
લોહીમાં ઉષ્ણતા વધી
હૃદય ખૂણેખૂણા ધ્રૂજ્યાં,
પ્રેમના સંદેશા ભટક્યા
બહાર સાંનિધ્ય અટક્યા.
મિલન અવસર પહેલા
કાળી વાદળી આભમાં ચઢી,
અણધારી આફત લાવી
ભીતરનો ' ખાલીપો ' જાણી,
વીજળીનો કડાકો સળવળ્યો
શ્વાસોમાં શ્વાસ વધ્યો,
લોહીમાં ઉષ્ણતા વધી
હૃદય ખૂણેખૂણા ધ્રૂજ્યાં,
પ્રેમના સંદેશા ભટક્યા
બહાર સાંનિધ્ય અટક્યા.