STORYMIRROR

shekhar kharadi

Romance Others

3  

shekhar kharadi

Romance Others

સુગંધિત

સુગંધિત

1 min
107

વરસી અસીમ કૃપા 

બુદ્ધના દયાળુ રસ્તે,


મળ્યું મને ભરપૂર

કોમળ હૃદય તારું,


મળ્યો મને પ્રેમ તારો

લાગણી, હૂંફથી ભરેલો,


મળ્યો મને અદ્ભુત સાથ

જીવનભર સુગંધિત બની,


સુખ દુઃખના ડગલે પગલે

કેવળ તડકો છાંયડો બની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance