STORYMIRROR

shekhar kharadi

Drama Others

3  

shekhar kharadi

Drama Others

પનિહારી

પનિહારી

1 min
183

પૂરબ પશ્ચિમ ચઢ્યો

ધોમધખતો તડકો,


લાવ્યો પવનનો સુસવાટો

અકળ વિકળ બની,

દેહને અડીને ઘસાયો,


તૃષ્ણા જગાડી હરખાયો,

આમ તેમ નજર કરીને 

ધીમે ધીમે લઈ ગયો,


વહેતી નદી ભરવા 

શીતલ જળ ગાગર,

નદી કાંઠે પનિહારી બની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama