Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

વીજળીનો ચમકારો

વીજળીનો ચમકારો

1 min
232


સંસારની રે માયા વાદળ

નૈન છાજલીએ વર્ષાની રાહ નિહારુ !


આ કાયા રે માટીનો ઢગ

કરી યોગ ખેડાણ બીજ હું રોપાવું !


શ્વાસ રે આવન જાવન મેઘ

એ આશ્રયે સેવા તણાં હળ જોતરાવું !


ઘટમાં રે ફૂટ્યા ભક્તિ અંકુર

કૃષ્ણતત્વને જ શાશ્વત ફલરૂપ પામું !


ઘટઆકાશે રે ઝબૂકી વીજળી

અખંડ આલોક 'દીપાવલી' દરશ પામું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational