Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Action Inspirational

4  

Deepa rajpara

Action Inspirational

સલામ શહીદને

સલામ શહીદને

1 min
320


જે આજ ઊભી મહાલતો અડીખમ દેશની રે,

એ પાયાનો પથ્થર મા ભોમનો વીર શહીદ રે !


જે આજ ધધકતી સ્વાતંત્ર્ય વેદી અખંડિત રે,

એ સ્વાહા થયા શહીદ સ્વ રક્ત બલી ચડી રે !


જે આજ છાયી લાલિમા ખુશી બની સઘળે રે,

એ રંગ રક્તિમ ભારતનાં વીર શહીદ તણો રે !


જે આજ સગવડ શૈયા પર ભારતીય પોઢે રે,

એ નજરાણાનું મૂલ વીર શહીદ કેરું માથું રે !


જે આજ હર આંગણ પ્રગટી 'દીપાવલી' રે,

એ સલામ તિમિર ઓળા ગળનાર શહીદોને રે !


Rate this content
Log in

Similar gujarati poem from Action