Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

એકમેક થકી

એકમેક થકી

1 min
318


નિખર્યું મુજ અસ્તિત્વ પ્રિયતમ એકમેક થકી

અસ્ત પામી અપૂર્ણતા પ્રિયતમ એકમેક થકી,


યાત્રા ભવોભવની સંગ પ્રિયતમ એકમેક થકી

રાહનાં કંટક કરશું પાર પ્રિયતમ એકમેક થકી,


સંગ આપણો પ્રેમાળ પ્રિયતમ એકમેક થકી

આપણે પૂરક કડીઓ પ્રિયતમ એકમેક થકી,


ક્ષણો બનતી ઉત્સવ પ્રિયતમ એકમેક થકી

અધૂરપો કરવી મ્હાત પ્રિયતમ એકમેક થકી,


વચનો સહિયારા પાળું પ્રિયતમ એકમેક થકી

દીપાવલીની હસ્તી પ્રિયતમ એકમેક થકી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational