Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Children

3  

Pooja Patel

Children

વીજળી

વીજળી

1 min
198


આભમાં આજે ઝબૂકી નવી વીજળી,

મોસાળથી ફરીને આવી આ વીજળી.


ઠંડા ઠંડા વાદળ સાથે લાવી છે વીજળી,

મલ્હાર રાગમાં નૃત્ય કરતી વીજળી.


માટીને સુગંધિત કરી નાખતી વીજળી,

ધરતીને લીલીછમ બનાવતી આ વીજળી.


સૌ સજીવોને ખુશ ખુશાલ કરતી વીજળી,

આભમાં આજે ઝબૂકી નવી વીજળી.


Rate this content
Log in

Similar gujarati poem from Children