વિદ્યાર્થીની
વિદ્યાર્થીની
એક શિક્ષકને પોતાનો અનુભવ કદાચ જ લખવા મળે છે,
માનવતા હજુ જીવે છે,
હમણાં વાંચન જ છૂટી જાત પણ
પ્રભાતિયું ચણ લાવ્યું
....પક્ષપાત વિના,
અક્ષર દાણો ફૂટ્યો ફાલ્યો, અદ્ભુતકથા વિના
કવિતાની કુંપણે મસ્ત મહાલ્યો.!
કોઈ કચકચ વિના
ક્ષર થઈ અક્ષરે ઊડું .... જરીક બારીએ દ્વાર વિના
પારદર્શક બારી એ સાક્ષર ઊડું...! પંખ વિના !
