Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Tragedy Others

4  

Nimu Chauhan saanj

Tragedy Others

વિચાર

વિચાર

1 min
198

એક બુંદ આંસુ ટપકે ત્યાં સો સપના મરણ પામે

ઝંખના, આશાઓના સમંદરમાં ઊંડાણે વમળ ઉઠે,

મૃગજળ જેવા શહેરમાં હરણા જેમ દોડ લગાવે

કંઈ જ આવ્યું ના હાથ પછી હાથ લમણે દઈ રોવે,

ખોખલા વચનોના બંધનામાં જબરા મહેલો તો ચણે

પછી રાખ થયેલા શબ્દોની જ રજકણ સામે ઊડે, 

હૃદયની લાગણીને કરી વેરવિખેર જે ચાલ્યા જતાં

એ રણ જેવા અમુક હૈયામાં કેમ ફૂટતી કુંપળ હશે,

શમી તો જાય સમય સાથે એ ખમ્યા ઘાવના વાર

આંસુ થકી વહી ક્ષણ આંખોમાં કણા જેમ ખૂંપી રહે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy