વિચાર
વિચાર
એક
સારો
વિચાર વાવ્યો
એટલે
સમય અને સંયોગો
આપમેળે
અનુકૂળ થઈ ગયા
એ જ
પરમની પાવન કૃપાનું
પ્રમાણ.
એક
સારો
વિચાર વાવ્યો
એટલે
સમય અને સંયોગો
આપમેળે
અનુકૂળ થઈ ગયા
એ જ
પરમની પાવન કૃપાનું
પ્રમાણ.