STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

હું અને તું

હું અને તું

1 min
322

હું અને તું જીવનનાં બે પૈડા

આમ જ રહે સતત ચાલતા,


ન આવે કોઈ અબોલાની રીત

આમ જ ચાલે જીવનની પ્રીત,


ભલે બને જીવનની નૈયા મુશ્કેલ

અમે બંને રહીએ હંમેશા સાથ,


હોય નહિ જીવનરથનાં બે પૈડાં સરખાં

છતાં સંસારનું ગાડું ચાલે રાખે હંમેશા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational