STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

શું મળવાનું

શું મળવાનું

1 min
412

આ નાની વાત શું કરવાનું

આ જગની વાત શું કાને ધરવાનું

બધા ફરે છે કઈક આગળ આગળ

એકલતામાં શું આ ફરવાનું


કઈક નવું કરીને શીખી લેને

રોજ રોજ શું આ જગથી ડરવાનું

તારો સાથ છે આ મનના સ્વભાવમાં

કોઈના મૌનને શું ભરવાનું


મૌસમનો વરસે છે સુંદર વરસાદ

ઝાકળ થઈને શું ખરવાનું 

જીવન છે આ અમૂલ્ય ભેટ

જીવનને બરબાદ કરીને શું મળવાનું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational