STORYMIRROR

Pallavi Gohel

Inspirational Others

3  

Pallavi Gohel

Inspirational Others

ભિન્ન આવરણે

ભિન્ન આવરણે

1 min
328

જન્મ જન્માંતરે આતમ અવતરે ભિન્ન આવરણે,

કર્મ કર્માન્તરે સુખ, દુઃખનાં તાંતણા નિરંતર વણે,


વેદ, પોથીપુરાણ, જ્ઞાનનું પુંજ હર જન્મે સદા ભણે,

છતાં આત્મપદોન્નતિથી થઈ વિમુખ મિથ્યા સુખ લણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational