Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pallavi Gohel

Romance

3.7  

Pallavi Gohel

Romance

રંગ પ્રણય

રંગ પ્રણય

1 min
182


હું રંગ પ્રણય, તું રંગ પ્રણય,

હું રંગ પ્રણય, તું રંગ પ્રણય,

તું, હું, સંગ રંગ, રંગ પ્રણય.


હું ધીમાં ધબકારનો મધુર સાદ,

તું જીવનનો અણમોલ શણગાર,

રંગ સુંદર, રંગ સાદગીનો સંગાથ,

તું, હું,.. સંગ રંગ, રંગ પ્રણય,


તું તપતા જીવનનો મીઠો છાંયડો,

હું લાગણીનો ખુલ્લો ઝરૂખો,

રંગ વિસામો, રંગ અનુરાગનો,

તું, હું, સંગ રંગ, રંગ પ્રણય,


બે હૈયાંના શ્વાસોની એક ડોર,

જન્મોજન્મનાં વચનોની ડોર,

રંગ વિષાદ, રંગ ખુશીનો સંગાથ,

તું,હું, રંગ રંગ, રંગ પ્રણય,.

રંગ પ્રણય,


તું રંગ પ્રણય, હું રંગ પ્રણય,

તું રંગ પ્રણય, હું રંગ પ્રણય,

તું, હું, સંગ રંગ, રંગ પ્રણય,

રંગ પ્રણય, રંગ પ્રણય, રંગ પ્રણય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance