થઈ ગયો ગુમનામ
થઈ ગયો ગુમનામ
વૃક્ષથી અલગ થવા મથતું પર્ણ
અભિમાન કરીને પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું
ગુમનામ થઈ જશે
પતંગને પોતે ઉચો ઉડતો હોવાનું અભિમાન હતું
અલગ થયો દોરાથી સંપર્ક કપાયો દોરાથી
ધરતી પર પટકાયો, ગુમનામ થઈ ગયો
પરિવારની એક વ્યક્તિને હતું અભિમાન
મારા થકી છે બધાનું સન્માન હતું એને એવું ગુમાન
પરિવારથી અલગ થઈ ગયો થઈ ગયો ગુમનામ
પરિવારની એક વ્યક્તિને હતું અભિમાન
નામ કમાવવાની લાલચમાં
પરિવારથી અલગ થઈ ગયો થઈ ગયો
થઈ ગયો ગુમનામ
