STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

કિનારા

કિનારા

1 min
350

જોયા બે કિનારા ને આજે વાતો કરતા,        

ખળ ખળ મોજાઓથી સંદેશો આપતા,         


દૂર છે છતા એક છે આ કિનારા,                  

બે જીસ્મ એક જાન છે આ કિનારા,


પ્રેમ એમનો છે કંઈક અલગ,                       

દૂર રહી ને પણ વધે પ્રેમ સળંગ,              


મોજાઓ ફરી વળ્યા કિનારા પર,                

મીટાવી ન શક્યા અસ્તિત્વ જમાના પર,        


સૂરજ આથમે એક કિનારે,                     

ચાંદ ઊગે બીજા કિનારે,                          


કુદરતના આ કરિશ્મા ને હું જોયા કરુ,        

દીવાદાંડી ના અજવાળે ટકે જીવન મારુ,   


મૃદુલ મનમાં ઊઠે આનંદની એક લહેર,       

જ્યારે નાવ મારી પહોંચે બીજે શહેર.               


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational