STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

આદર્શ પિતા

આદર્શ પિતા

1 min
130

કડવા ઘૂંટો એ પીતા,

કોઈને એ ન દેખાતા,

હસતા ચહેરા રાખતા,


કહી પણ તો ન શકતા,

ચુપચાપ સહન કરતાં,

લાગણીઓ દબાવતા,


અને પરિવાર પાળતા,

કુટુંબની ઢાલ બનતા,

એ છે  આદર્શ પિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational