બિપરજોય
બિપરજોય
વધ્યા ધબકારા ને ઉડી ઊંઘ,
કયો હતો એનો ઋણ,
બિપરજોઈ આવનો છે એની ખબર પડી,
આ મુસીબત કેવી પડી ?
ફર ફર કરતા હવા ફરકી,
કોઈ માણસની જોડ બારે ફરકી,
કાચા ઘર મૂકી માણસો ગયા,
બધા શાળાઓમાં ફરી મળ્યા.
મુશ્કેલીની ઘડી આવી પડી,
ધરમાં રહેજો તો રહેશો ઠર ઠરી,
આવ્યો આવ્યો બિપર જોય,
ચાલો ચાલો ઘરમાં ચાલો.
