STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

બાળપણ

બાળપણ

1 min
219

નાના નાના ભૂલકાઓને કહેવાનું,

હવે તમારે શિસ્તમાં રહેવાનું.


બધા પુસ્તકોને ખોલવાનું,

પુસ્તકોના પાના પાના ગોખવાનું,

હવે તમારી શિસ્તમાં રહેવાનું.


ભણતા ભણતા જ્ઞાની બનવાનું,

માટીમાં હવે નહીં રમવાનું,

હવે તમારી શિસ્તમાં રહેવાનું.


શાળાથી આવી ટ્યુશન જવાનું,

રમકડા બધા કબાટમાં રાખવાનું,

હવે તમારી શિસ્તમાં રહેવાનું.


રમવાના દિવસો આવશે આગળ,

અત્યારે તમારી ભણભણ કરવાનું,

હવે તમારે શિસ્તમાં રહેવાનું.


બ્રેડ સાથે કેચબનું મજા લેવાનું

હવે તમારી શિફ્ટમાં રહેવાનું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational