STORYMIRROR

Tanvi Tandel

Inspirational

3  

Tanvi Tandel

Inspirational

અરજ વ્હાલી...

અરજ વ્હાલી...

1 min
25.7K


મમ્મી ઓ મમ્મી,

આપણા ઘરનું સરનામુ ક્યું?

તારું મૌન...?

સંકેત છે મારા અસ્તિત્વવનો

અંધકાર ની દયા ખાઈ તું ના સળગતી રહે.

પપ્પાને સમજાવ... અમાનત છું હું તમારી.

દરેક કાર્યમાં સાથ આપીશ તમારો

ઘરને મારી કીલકારીઓથી શણગારીશ.

મોટી થઈ પરછાઈ બનીશ તારી

દીકરો બની જરૂરિયાતો પૂર્ણ કરી સેવા કરીશ,

મારે દુનીયા જોવી છે,

મેઘધનુષ રંગ નિહાળવા છે,

સૂર્ય ઉદયની આભા નીરખવી છે.

મારો શો વાંક?

હું તમારી દીકરી છું...

તમારી મમ્મી પપ્પા વિનતિ મારી સ્વ સ્વીકારી,

મને લો દુનિયામાં આવકારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational