STORYMIRROR

Jayshree Tilala

Inspirational Others

3  

Jayshree Tilala

Inspirational Others

મહોરાં વાળો માણસ

મહોરાં વાળો માણસ

1 min
28.8K


આમ જોવા જઈયે તો

મહોરાં વાળો માણસ


વેદના કયા દેખાય છે કોઈ ને

બસ, હસતા મહોરાં જોઇયે


જીવ ભલે ચુંથાતો હોય

બસ, અમીના ઓડકાર જોઇયે


અંદરથી શાંતી ઝંખતો જીવ

બસ, જુસ્સા થી લડતો જોઇયે


ઠેઠ સુધી તરસતો જીવ

બસ, પ્રેમથી તરબોળ જોઇયે


ભરી મહેફીલ મા એકલો જીવ

બસ, પ્રશંસકથી ઘેરાતો જોઇયે


અંદરથી કઈક અલગ જીવ

બસ, બહારથી ગજબ જોઇયે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational