STORYMIRROR

Jayshree Tilala

Others

3  

Jayshree Tilala

Others

મને રંગીયા કરે

મને રંગીયા કરે

1 min
14.7K


વસંતનો અંચળો ઓઢી

પાનખર ડોકિયું કરે


પછી આવે એકી સામટી

પર્ણનો ઢગલો કરે


ઉજ્જડ વેરાન બગીચાઓ

છાની ચીચીયારી કરે


ત્યાંજ ફાગણના વાયરા

ધીરેધીરે મલક્યા કરે


ને કેસુડો કેસરિયા વાઘા

સજી માહલ્યા કરે


રંગ રંગ ફાગણીયા ફોરી

તને મને રંગીયા કરે


Rate this content
Log in