STORYMIRROR

Jayshree Tilala

Others Romance

3  

Jayshree Tilala

Others Romance

ઓય કાન ઉભો રહે જરા

ઓય કાન ઉભો રહે જરા

1 min
13.5K


ઓય કાન

ઉભો રહે જરા

ક્યાં જાય છે દોડી

ગોપીઓ ને છોડી

તું રાધા પાછળ ઘેલો

ગોપીઓ તારી પાછળ ઘેલી,

આમ ના તારછોડીસ


ઓય કાન

તું વાંસળી વગાડે રાધા માટે,

ને ગોપીઓ આવે દોડી,

ઘરબાર છોડી


ઓય કાન

એવું ના ચાલે,

ઉભો રહે જરા,

ગોપીઓ તને જોવા તરસી

તે એને તરછોડી,

એટલેજ રાધા નહીં મળી

એટલે જ


Rate this content
Log in