Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

3  

Jayshree Tilala

Others

દરિયો

દરિયો

1 min
14.2K


શુ દરિયો પણ કદી

ડુસકા ભરતો હશે ?


હોય નહી શુ એને માયા

હેત અને પ્રીત ?


જાહેરમા શાંત દેખાતો

ભીતરથી લાવા


અંદર બધુ સમાવી બેઠો

જાણે કો તપસ્વી


ભીતરની વેદના સમાવી

તટે ઘૂઘવતો


નદીઓ આવે ધસમસતી

પોતામા સમાવી


પલ પલ પોતે

તરસતો


અંતરની વેદના વલોવી

મોતી ઓ પકવતો


હા ક્યારેક દરિયો પણ

ડુસકા ભરતો


Rate this content
Log in