STORYMIRROR

Jayshree Tilala

Others

3  

Jayshree Tilala

Others

સમીકરણ

સમીકરણ

1 min
13.6K


એકમેકની આંખોમાં જોઈ

રચાય છે સમીકરણ


આંખોથી ઉતરી દિલમા

રચાય છે પ્રેમ પ્રકરણ


એકબીજાંને સમજતા

થાય છે અનુકરણ


આમ જ પ્રેમ પંથ કાપતા

થાય છે એકીકરણ


પછી તુ અને હુંમાંથી

અમારામાં વિલીનીકરણ


Rate this content
Log in