Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jayshree Tilala

Others Romance

3  

Jayshree Tilala

Others Romance

શ્યામ નામ

શ્યામ નામ

1 min
6.8K


ઝાકળ સી આંખોમાં

એક રણ તરતું દેખાયું,


મૃગજળ સા સપનામાં

એક હરણ ફરતું દેખાયું,


ફૂલોને આવી પાંખ, એક

પતંગિયું ઉડતું દેખાયું,


ને બંધ મૂઠી ખોલતા જ

"શ્યામ" નામ દેખાયું


Rate this content
Log in