Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

3  

Jayshree Tilala

Others

તરબોળ થઇ ગ્યું

તરબોળ થઇ ગ્યું

1 min
6.8K


સવારે હતું છલોછલ,

બપોર પડતું અધૂરું થઈ ગ્યું

ને સાંજ પડતા તરસતું થઈ ગ્યું


હા

એજ મારુ મન

ને રાત પડતા

પેલી પુરાણી

યાદોને

વાગોળી

સવાર પડતાં જ

રીફ્રેશ થઇ ગ્યું


બસ દરરોજની એજ

પ્રોસડ્યુરથી,

જીવન તરબોળ થઇ ગ્યું


Rate this content
Log in