STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

જીવવા જેવું લાગે છે

જીવવા જેવું લાગે છે

1 min
26.6K


ના કંઈ સુખ જેવું લાગે છે,

ના કંઈ દુ:ખ જેવું લાગે છે,

પણ જીવન જીવવા જેવું લાગે છે.


ના કંઈ ખોટા જેવું લાગે છે,

ના કંઈ સાચા જેવું લાગે છે,

પણ જીવન જીવવા જેવું લાગે છે.


ના કંઈ પોતાના જેવું લાગે છે,

ના કંઈ પારકા જેવું લાગે છે,

પણ જીવન જીવવા જેવું લાગે છે.


ના કંઈ હસવા જેવું લાગે છે,

ના કંઈ રડવા જેવું લાગે છે,

પણ જીવન જીવવા જેવું લાગે છે.


ના કંઈ પસ્તાવા જેવું લાગે છે,

ના કંઈ જલસા જેવું લાગે છે,

પણ જીવન જીવવા જેવું લાગે છે.


ના કંઈ બોલવા જેવું લાગે છે,

ના કંઈ તોલવા જેવું લાગે છે,

પણ જીવન જીવવા જેવું લાગે છે.


ના કંઈ આશા જેવું લાગે છે,

ના કોઈ નિરાશા જેવું લાગે છે,

પણ જીવન જીવવા જેવું લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational