બર્થ ડે - હાઈકુમાળા
બર્થ ડે - હાઈકુમાળા
(૧) જન્મ દિવસ
બાળક ને આનંદ
કિલ કિલાટ
(૨) જન્મ દિવસ
કહે છે અંગ્રેજીમાં
હેપ્પી બર્થ ડે
(૩) ઉંમર વધે
ઉજવે છે શાનથી
જન્મ દિવસ
(૪) જન્મ દિવસ
ઉજવાય છે હવે
ફેસબુકમાં
(૫) જન્મ દિવસે
આયનો લાગે વૃધ્ધ
કહે 'મેહુલ'
