STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

રાત એટલે

રાત એટલે

1 min
398

રાત એટલે,

સપનાઓની વાત,


રાત એટલે સૂરજનું સંધ્યા સાથેનું મિલન,

રાત એટલે પૂર્ણ ચંદ્રમાનું ખીલવું,


રાત એટલે પારિજાતનું મહેકવું,

રાત એટલે વિચારોનું બીજી દુનિયામાં વિહરવું,


રાત એટલે નિતનવાં સપનાઓનું આગમન,

રાત એટલે વિચારોનાં દોરાથી સપનાને ગૂંથવાની વાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational