સાથે મળીને
સાથે મળીને
આખા વિશ્વને સમજીને મળીએ
પ્રદુષણનો નાશ કરીએ સાથે મળીને
ઊર્જાનો વપરાશ ઓછો કરીએ સમજીને
પર્યાવરણને બચાવીએ સાથે મળીને
જળ પ્રદૂષણને ઓછું કરીએ આજે સાથે મળીને
બધા પ્રદૂષણને હટાવીએ આજે સાથે મળીને
વુક્ષોને વાવીએ આજે સાથે મળીને
જીવનને શણગારીએ આજે સૌ મળીને
જમીનનું ધોવાણ અટકાવીએ આજે સાથે મળીને
હાથમાં હાથ મિલાવીએ આજે સૌ મળીને
કરીએ આજે સુંદર સંકલ્પ આજે સાથે મળીને
પર્યાવરણને બચાવીએ આજે સાથે મળીને
