STORYMIRROR

JEEL TRIVEDI

Drama

3  

JEEL TRIVEDI

Drama

વહેતો સમય

વહેતો સમય

1 min
12K

સુખનો સમય, ખુશીની હેલી,

દુઃખનો સમય, ગમની પહેલી.


ઊગતો સૂરજ, ઓજસનો કારક,

આથમતો રવિ, અંધારનો મારક.


વહેલી ઉષાની નિરવતા,

વિતતી રાતનો સૂનકાર.


છેલ્લે સમજવા માટે બસ,

વહેતો સમય એક જ સાર.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Drama