STORYMIRROR

Dr.Riddhi Mehta

Tragedy

3  

Dr.Riddhi Mehta

Tragedy

વહાલસોયુ વળગણ

વહાલસોયુ વળગણ

1 min
316

સંબંધો જ છે મારું મનોબળ,

ક્વચિત્ તુટશે એ જ હવે મારો,


જિંદગીનો સવાલ મોટો છે ડર,

તુટેલા સંબંધો ક્યાં બંધાય છે ફરી,


પણ એક સાંધો રહી જાય વળી.

અનોખું બંધન છે મને પોતીકાંનું,


અરે વહાલસોયુ વળગણ છે મને,

પ્રેમ ખાતર હું મરી પરવારૂ રોજે,


બસ જો એક હાથ થામનાર એ,

પ્રેમનો એકરાર કરી દે દિલથી વળી.


કહેવું હોય ઘણું પણ મુંઝાય દિલ,

પોતાનાંઓથી હવે ગભરાઉં છું,


દિલની વાતો રહી જાય છે ભીતરે,

કાચનાં સંબંધો તુટી ના જાય કદી,

આઝાદ બની ઉડી જાઉં છે વળી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy