STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

સ્મિત છલકે આજ !

સ્મિત છલકે આજ !

1 min
401


એક તૃપ્તિભરે હૈયૈ ને,

સંતોષથી છલકાતાં દિલે,

સૂતેલી જોઈ એક નાનકી,

ઉઠે તો ઘર આખું ઘમાલ,

સુવે તો ખૂણા ય સૂમસામ,

દીકરીનું સ્મિત છલકે આજ !


સૌને કાલીઘેલી વાચા કહે,

પ્રેમથી સૌને એ વશ કરે,

પપ્પાને તો હુકમ ફરમાવી,

બધી માંગ પુરી કરાવતી,

છતાંય બધું સમજે તરત,

દીકરીનું સ્મિત છલકે આજ !


વધે જેટલી એની ઉંમર,

એનાં કરતાં બમણી સમજ,

સૌની વાત શાનમાં સમજતી,

હાસ્ય કરીને મોજ કરાવતી,

વિદાયની ઘડી બહું દ્રાવક,

દીકરીનું સ્મિત છલકે આજ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational