STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

વ્હાલી દ્રિષ્વી

વ્હાલી દ્રિષ્વી

1 min
293

આ ઝરમર વરસતા મેહુલા જેવી,

નિષાને પાર્થના અંતરની હેલી,

ચારેકોર આનંદની હેલી રેલાવતી,

આંખનો તારો અમારી લાડલી 'દ્રિશ્વી'


લીલીછમ્મ બાગની ક્યારીઓ જેવી,

તારા નિર્મળ હાસ્યથી મહેંકે આ જોષી કુટુંબ,

આવી જીવનમાં સૌને જોડતી કડી બનીને,

તને ફરી ફરીને વ્હાલથી નવાજીઈએ.


વહે અવિરત વહેણ આ નેહના,

બંધાઈ ના કદી બાંધી ઓ 'દ્રિશ્વી',

જીવનભર સલામત રહે એ દિલથી દુવા દઈએ,

બે કૂળમાં સૌથી 'વ્હાલી લાડલી'.


દાદા, દાદીને સંસારમાં તારી માયા નિરાલી,

મોટા દાદાની આંખનો તારો,

ફોઈ કહે તને, તું કાર્બન કોપી મારી 'લાડલી',


ના મળત સાથ સંગાથ જો તારો તો માસા માસીને,

જાણીતી કેઙીએ પણ ખોવાત,

તારી કાલીઘેલી બોલીમાં ભુલતા,

નીનુંમામા આ દુનિયા સારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational