STORYMIRROR

Harshad Dave

Inspirational

3  

Harshad Dave

Inspirational

વેરની જ્વાળા શમાવો

વેરની જ્વાળા શમાવો

1 min
231

તું કહે: એ દેશ તારો,

હું કહું: એ દેશ મારો !


હું કહું: મારો ન કાપો,

તું કહે: ધમકી ન આપો.


વાત વણસે વાતમાંથી,

એમ વધતાં જાય પાપો.


દેશ કોનો ? જીવ કોનો ?

આગ મનની કોઈ ઠારો !


ન રહે જીવન પછી શું ?

વેરની જ્વાળા શમાવો !


પ્રેમની તાકાત જાણો,

પ્રેમનું ઝરણું વહાવો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational