Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshad Dave

Others

4.5  

Harshad Dave

Others

ॐ કારમાં

ॐ કારમાં

1 min
44


ઘોર તાંડવ નૃત્ય છે કૈલાસમાં.

નાદ ડમરૂનો ભળે આકાશમાં !


મેઘ આડંબર થશે પળવારમાં,

વીજળી ચમકી જશે આકારમાં !


આ કડાકા'ને ભડાકા ઝબકાર છે,

સર્વ બંબાકાર આ અંધારમાં,


થાય એકાકાર જલથલ શ્વાસમાં,

ઊમટે શું સામટું થડકારમાં !


ઘૂઘવી સાગર કહે શ્રીકારમાં !

મૌન ત્યાં થીજી ગયું ॐકારમાં !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍