STORYMIRROR

Harshad Dave

Others

3  

Harshad Dave

Others

સાંત્વના સળગી ગઈ છે

સાંત્વના સળગી ગઈ છે

1 min
357

વેદના વળગી ગઈ છે,

ચેતના અળગી થઇ છે.


હારમાળા બાંધવોની,

સાંત્વના સળગી ગઈ છે.


મર્મભેદી હાલ કેવા,

વંચના મળતી ગઈ છે.


ભાવના કેવી હશે એ,

ભવ્યતા ભળતી થઇ છે.


અશ્રુજલ કથની કહે છે,

સાધના ઢળતી થઇ છે.


Rate this content
Log in