Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshad Dave

Children Stories

3  

Harshad Dave

Children Stories

બાળકો છે બાગમાં

બાળકો છે બાગમાં

1 min
206


બપોરે તાપમાં,

આવીને બાગમાં,

પંખીઓ બેસતાં,

લપાતા છુપાતાં.

 

લીલાંછમ ઘાસમાં,

જલતલના ચાસમાં,

ફૂલડાંનાં સ્મિતમાં,

મોરલા ટહુકતા.

 

સાંજ પડે ઢળતી,

આવે કોયલડી,

મીઠું ટહુકતી,

સહુને એ ગમતી.

 

વાદળું ઘેરાયું,

ને છપાક થયું !

કોઈ લહેરાયું,

મૌન પથરાયું.

 

ચાંદો આકાશે,

શીતળ પ્રકાશે,

બાળકોના બાગમાં

ગાય છે રાગમાં.


Rate this content
Log in