Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshad Dave

Inspirational

3  

Harshad Dave

Inspirational

મા ન હોત તો

મા ન હોત તો

1 min
232


મા ન હોત તો શું હોત ?

ન દુનિયા હોત, ન હું હોત !

 

જગત ના જોઈ શકત,

વાત ન આ કહી શકત !

 

ન ચાંદો કે ન તારા હોત,

દૃશ્યો ન કો સુંદર હોત !

 

ગગન ન જબરું હોત,

'ને કોઈ ન મારું હોત !

 

મા ન હોત તો શું હોત?

ન તું હોત કે ન હું હોત!



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational