STORYMIRROR

Mittal Purohit

Drama

3  

Mittal Purohit

Drama

વાત્સલ્યની મૂરત

વાત્સલ્યની મૂરત

1 min
211

ઉગ્યો તો ચાંદલિયો ને આથમ્યો તો સૂરજ,

   મારા અંતર માંહી આ કોના વાત્સલ્યની મૂરત?


  જેના વિના ગણાય સૂનો આ સંસાર,

   તેના વિના જીવનનો નથી કોઈ અણસાર..


  જાણો છો બધા કે કોની છે આ વાત?

  મારી વહાલી દુનિયા છે આ મારી માત..


Rate this content
Log in

Similar gujarati poem from Drama