Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

વાત થશે ?

વાત થશે ?

1 min
37


મારે એક વાત કરવી છે તારી સાથે, થશે ?

તારી સાથે રૂબરૂ મુલાકાત કરવી છે, થશે ?

ઘણી વાતો સંઘરી રાખી છે હૈયાની સંદુકમા,

એની શબ્દોમાં મારે રજૂઆત કરવી છે થશે ?


વાતોને અલ્ફાઝમાં રજૂ કરવી છે,

મારે તારા હૈયે અપાર લાગણીઓ ભરવી છે,

સંસારના સઘળા સુખો મારે તને આપવા છે,

આ દિલ, જાન,જિંદગી તારે નામ કરવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance